40 વર્ષની ઉંમરમાં ગેસ મિશ્રિત પીણું પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે

 risk-of-heart-attack-and-stroke

  • હાર્ટ એટેકથી બચવા કરી આ ઉપાય
  • ગેસની સમસ્યાથી મળશે છૂટકારો
  • સુગરથી ભરપુર ભરેલું પાણી પીવું
એક નવા સંશોધનમાં એવું જણાવાયું છે કે મધ્યમ ઉંમરમાં એક દિવસમાં ગેસ મિશ્રિત પીણું પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમમાં વધારો થઈ શકે છે. 

330 એમએલ સુગરથી ભરપૂર પીણાં પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો થાય છે અને હાર્ટમાં બ્લોકેજ આવે છે જે સરવાળે મગજ અને હાર્ટને લોહીનો પુરવઠો બંધ પૂરો પાડતો બંધ કરી નાખે છે અને હાર્ટએટેક અને સ્ટ્રોક આવે છે. 

મેસેચ્યુસેટ્સની ટુફ્ટ્સ યુનિવર્સિટીના સંશોધકોએ 12 વર્ષ સુધી 40 વર્ષની ઉંમરના 6000 લોકોનો અભ્યાસ કર્યો હતો. સંશોધકોને એવું માલૂમ પડયું કે દરરોજ ગેસ મિશ્રિત પીણું પીનાર લોકોમાં હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (એચડીએલ)ના પ્રમાણમાં બમણો ઘટાડો થાય છે. 

આ લિપોપ્રોટીન નળીઓને ખુલ્લી રાખવામાં સહાય કરે છે અને આના પ્રમાણમાં ઘટાડો થાય છે તો નળીઓ બ્લોક થાય છે. ભાગ્યે જ સોડા પીનાર લોકોની તુલનામાં ગ્રૂપને ટ્રીગ્લેસેરીડ્સ નામની ચરબીનું 53 ટકા વધારે જોખમ રહે છે.

ટ્રીગ્લેસેરીડ્સ ફેટ લોહીની નળીઓ અને ધમનીઓને બ્લોક કરે છે. એનએચએસના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સ્ટીન પોવીસે કહ્યું કે એનએચએસ માટે આ એક રોમાંચક અનુભવ હશે અને અમને ખુશી છે કે અમે મેસન જેવા દર્દીને પ્રોટોન બીમ થેરપીની સારવાર આપવા સક્ષમ છીએ. 

આ અભ્યાસના લેખક ડૉ. ગોલમ ખંડાકેરે જણાવ્યું હતું કે, એ શક્ય છે કે હૃદયરોગ અને તણાવ વચ્ચે કોઈ જૈવિક મિકેનિઝમ સરખું હોઈ શકે. એમ પણ બની શકે કે બે જુદા જુદા અવયવો-કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ અને મગજમાં બે અલગ સ્થિતિ પેદા થઈ શકે. સંશોધકોએ જણાવ્યું કે આ આહાર ફેટ ટિશ્યૂમાં ઘટાડો કરે છે અને આ રીતે કેન્સરની સામે રક્ષણ આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો